Online Bible

- Reklamy -




૨ શમુએલ 18:15 - પવિત્ર બાઈબલ

15 પછી યોઆબના દસ અંગરક્ષકોએ આબ્શાલોમને ઘેરી લઈ, ઘા કરીને તેને પૂરો કર્યો,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 પછી યોઆબના શસ્‍ત્રવાહક દશ જુવાન માણસોએ ચારેતરફ વીંટળાઈ વળીને આબ્શાલોમને મારીને તેને ઠાર કર્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

15 પછી યોઆબના દસ સૈનિકો આબ્શાલોમને ઘેરી વળ્યા અને તેને મારીને પૂરો કર્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 પછી યોઆબના દસ જુવાન માણસ શસ્ત્રવાહકોએ આબ્શાલોમને ચારેબાજુથી ઘેરી લઈને તેના પર હુમલો કરી તેને મારી નાખ્યો.

Viz kapitola kopírovat




૨ શમુએલ 18:15

Následuj nás:

Reklamy


Reklamy