Online Bible

- Reklamy -




૨ શમુએલ 18:10 - પવિત્ર બાઈબલ

10 કોઈ એક માંણસની નજર તેના પર પડી. એટલે તેણે જઈને યોઆબને ખબર આપી, “મેં આબ્શાલોમને એક ઝાડે લટકતો જોયો હતો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 કોઈ માણસે એ જોઈને યોઆબને ખબર આપી, “જો, મેં આબ્શાલોમને એક એલોનવૃક્ષ પર લટકતો જોયો!”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

10 દાવિદના એક માણસે તે જોઈને યોઆબને ખબર આપી, “સાહેબ, મેં આબ્શાલોમને મસ્તગી વૃક્ષ પર લટકેલો જોયો હતો.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 એક માણસે તે જોયું અને તેણે જઈને યોઆબને ખબર આપી, “જો, મેં આબ્શાલોમને એલોન વૃક્ષની ડાળીએ લટકી રહેલો જોયો.”

Viz kapitola kopírovat




૨ શમુએલ 18:10

Následuj nás:

Reklamy


Reklamy