૨ શમુએલ 17:27 - પવિત્ર બાઈબલ27 જયારે દાઉદ મહાનાઈમ પહોંચ્યો ત્યારે તે રાબ્બાહના આમ્મોની નાહાશનો પુત્ર શોબીને લો દબારના આમ્મીએલનો પુત્ર માંખીર, તથા રોગલીમનો, ગિલયાદીના બાઝિર્લ્લાયને મળ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 દાઉદ માહનાઇમમાં આવ્યો ત્યારે એમ થયું કે આમ્મોનપુત્રોના રાબ્બાના નાહાશનો દિકરો શોબી, લો દબારના આમ્મીએલનો દિકરો માખીર, તથા રોગલીમનો બાર્ઝિલ્લાય ગિલ્યાદી, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.27 દાવિદ માહનાઇમમાં આવ્યો ત્યારે તેને આમ્મોનના રાબ્બા શહેરના નાહાશનો પુત્ર શોબી, લો-દબાર શહેરના આમ્મીએલનો પુત્ર માખીર અને ગિલ્યાદમાંના રોગલીમ શહેરમાંથી આવેલ બાર્ઝિલાય મળ્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 જયારે દાઉદ માહનાઇમ આવ્યો ત્યારે એમ બન્યું કે, તે આમ્મોનીઓના રાબ્બાના નાહાશનો દીકરો શોબી, લો-દબારના આમ્મીએલનો દીકરો માખીર તથા રોગલીમનો બાર્ઝિલ્લાય ગિલ્યાદી, Viz kapitola |