Online Bible

- Reklamy -




૨ શમુએલ 17:21 - પવિત્ર બાઈબલ

21 તેમના ગયા પછી પેલા બે માંણસોએ કૂવામાંથી બહાર નીકળી રાજા દાઉદ પાસે જઈને કહ્યું, “ઝટ કરો, આજે રાત્રે જ યર્દન નદીની પાર જતા રહો!” અહીથોફેલે દાઉદને બંદીવાન કરી તેનો સંહાર કરવા જે સલાહ આપી હતી તે તેઓ તેને કહી સંભળાવી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 તેમના જતા રહ્યા પછી એમ થયું કે કૂવામાંથી પેલા બે બહાર નીકળ્યા, ને તેઓએ જઈને દાઉદ રાજાને સમાચાર કહ્યા. તેઓએ દાઉદને કહ્યું, “તમે ઊઠીને જલદી પાણીની પાર ઊતરી જાઓ, કેમ કે અહિથોફેલે તમારી વિરુદ્ધ આવી આવી સલાહ આપી છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

21 તેમના ગયા પછી અહિમાસ અને યોનાથાન કૂવાની બહાર આવ્યા અને જઈને દાવિદને ખબર આપી. અહિથોફેલે તેના વિરુદ્ધ કેવી સલાહ આપી હતી તે પણ જણાવતા કહ્યું, “ઉતાવળ કરીને યર્દન નદીની પાર ઊતરી જાઓ.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 તેમના ગયા પછી યોનાથાન તથા અહિમાઆસ કૂવામાંથી નીકળી બહાર આવ્યા. તેઓએ દાઉદ રાજા પાસે જઈને ખબર આપીને કહ્યું, “જલ્દી ઊઠીને પાણીની પાર ચાલ્યા જાઓ, કેમ કે અહિથોફેલે તમારા વિષે આવી સલાહ આપી છે.”

Viz kapitola kopírovat




૨ શમુએલ 17:21

Následuj nás:

Reklamy


Reklamy