૨ શમુએલ 16:19 - પવિત્ર બાઈબલ19 વળી, જો હું માંરા ધણીના પુત્રની સેવા ન કરું તો કોની સેવા કરવાનો હતો? મેં આપના પિતાની હજૂરમાં સેવા કરી હતી તેમ તારી હજૂરમાં પણ હું સેવા કરીશ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 વળી મારે કોની ચાકરી કરવી જોઈએ? શું મારે તેના દિકરાની હજૂરમાં [સેવા કરવી] ન જોઈએ? જેમ મેં તમારા પિતાની હજૂરમાં સેવા કરી છે, તેમ તમારી હજૂરમાં પણ હું કરીશ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 આમેય હું મારા માલિકના પુત્રની સેવા ન કરું તો બીજા કોની કરું? જેમ મેં તમારા પિતાની સેવા કરી તેમ હવે તમારી સેવા કરીશ.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 વળી, હું કયા માણસની સેવા કરું? શું મારે તેના દીકરાની હજૂરમાં સેવા કરવી ન જોઈએ? જેમ મેં તારા પિતાની હજૂરમાં સેવા કરી હતી, તેમ હું તારી હજૂરમાં સેવા કરીશ.” Viz kapitola |