Online Bible

- Reklamy -




૨ શમુએલ 16:13 - પવિત્ર બાઈબલ

13 આથી દાઉદ અને તેના માંણસોએ આગળ ચાલવા માંડયું અને શિમઈ નજીકની ટેકરીઓ પર ધારે ધારે તેઓની ઝડપે તેઓની સાથે થવા જ ચાલતો હતો અને ચાલતાં ચાલતાં તે દાઉદને શાપ આપતો જતો હતો, અને દાઉદ પર પથરા ફેંકતો હતો. અને ધૂળ ઉડાડતો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 એમ દાઉદ તથા તેના માણસો માર્ગે માર્ગે ચાલતા હતા, અને શિમઈ સામેના પર્વતની બાજુ પર રહીને તેમની પડખે પડખે ચાલતો હતો, ને ચાલતાં ચાલતાં તે શાપ આપતો હતો, ને તેના પર પથ્થર ફેંકતો ને ધૂળ નાખતો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

13 તેથી દાવિદ અને તેના માણસો માર્ગે આગળ વયા. શિમઈ તેમની સાથે સાથે સામેના પર્વતના ઢોળાવ પર ચાલતો હતો. જતાં જતાં તે તેમને શાપ દેતો અને તેમના પર પથ્થર અને ધૂળ ફેંક્તો હતો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તેથી દાઉદ તથા તેના માણસો જયારે માર્ગે ચાલતા હતા, ત્યારે શિમઈ તેની સામેના પર્વતની બાજુએ હતો, તે તેઓને શાપ આપતો અને તેના ઉપર પથ્થરો અને ધૂળ નાખતો ગયો.

Viz kapitola kopírovat




૨ શમુએલ 16:13

Následuj nás:

Reklamy


Reklamy