Online Bible

- Reklamy -




૨ શમુએલ 15:37 - પવિત્ર બાઈબલ

37 તેથી આબ્શાલોમ યરૂશાલેમમાં દાખલ થતો હતો ત્યાં જ દાઉદનો મિત્ર હૂશાય પાછો નગરમાં આવ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

37 તેથી દાઉદનો મિત્ર હુશાય નગરમાં ગયો; અને આબ્શાલોમ [પણ] યરુશાલેમમાં આવ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

37 તેથી આબ્શાલોમ યરુશાલેમમાં આવી પહોંચ્યો ત્યારે દાવિદનો મિત્ર હુશાય શહેરમાં પાછો આવ્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

37 તેથી દાઉદનો મિત્ર, હુશાય, જયારે યરુશાલેમ નગરમાં પહોંચ્યો ત્યારે આબ્શાલોમ પણ તે નગરમાં પ્રવેશતો હતો.

Viz kapitola kopírovat




૨ શમુએલ 15:37

Následuj nás:

Reklamy


Reklamy