૨ શમુએલ 15:26 - પવિત્ર બાઈબલ26 પણ જો યહોવા માંરા પર પ્રસન્ન ન હોય તો તેમની નજરમાં માંરા માંટે જે સાચું લાગશે તે કરશે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 પણ જો તે એમ કહે, ‘હું તારા પર રાજી નથી, ’ તો જો હું આ રહ્યો, જેમ ઈશ્વરને સારું લાગે તેમ તે મને કરે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.26 પણ જો પ્રભુ મારા પર પ્રસન્ન ન થાય, તો પછી પ્રભુ તેમની ઇચ્છા પ્રમાણે કરે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 પણ જો તે એમ કહે કે, ‘હું તારા પર પ્રસન્ન નથી,’ તો જો, હું અહિંયા છું, જેમ તેને સારું લાગે તેમ તે મને કરે.” Viz kapitola |