૨ શમુએલ 15:19 - પવિત્ર બાઈબલ19 ત્યારે રાજાએ ગાથથી આવેલા ઇત્તાયને કહ્યું, “અરે, તમે બધાં શા માંટે માંરી સાથે આવો છો? પાછા જાઓ અને નવા રાજા સાથે રહો; કારણ તમે બધાં પરદેશીઓ છો અને તમાંરા પોતાના દેશમાંથી આવેલા છો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 ત્યારે ઇત્તાય ગિત્તીને રાજાએ કહ્યું “અમારી સાથે તમે પણ કેમ આવો છો? તમે પાછા જાવ, ને રાજા પાસે રહો; કેમ કે તમે પરદેશી ને વળી સ્વદેશવિયોગી છો; તમે પોતાને સ્થાને [પાછા જાવ]. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 રાજાએ તેમના આગેવાન ઇતાઇ ગિત્તીને કહ્યું, “તું અમારી સાથે શા માટે આવે છે? પાછો જા અને નવા રાજા સાથે રહે. તું તો પરદેશી છે અને પોતાના દેશથી દૂર નિરાશ્રિત છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 ત્યારે રાજાએ ઇત્તાય ગિત્તીને કહ્યું કે, “અમારી સાથે તું પણ કેમ આવે છે? પાછો જા અને આબ્શાલોમ રાજા પાસે રહે, કેમ કે તું વિદેશી તથા દેશ નિકાલ થયેલો છે. તારી પોતાની જગ્યાએ પાછો જા. Viz kapitola |