૨ શમુએલ 15:17 - પવિત્ર બાઈબલ17 પછી રાજા અને તેના બધાં માંણસો નગર છોડીને નીકળ્યાં ત્યારે તેઓ છેલ્લા ઘર આગળ થોભી ગયાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 રાજા તથા તેની પાછળ સર્વ લોક ચાલી નીકળ્યા. અને [રસ્તા પર આવેલા] છેલ્લા ઘર આગળ તેઓ થોભ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 રાજા અને તેના સર્વ માણસો નગર છોડી જઈ રહ્યા હતા ત્યારે તેઓ છેલ્લા મકાન આગળ થોભ્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 પછી રાજા તથા તેની પાછળ સર્વ લોક બહાર ચાલી નીકળ્યા અને તેઓ રસ્તા પરના છેલ્લાં ઘરે ઊભા રહ્યા. Viz kapitola |