૨ શમુએલ 15:11 - પવિત્ર બાઈબલ11 યરૂશાલેમથી 200 માંણસો આબ્શાલોમની સાથે ગયા હતા, પરંતુ તેઓને તેના કાવતરા સંબંધી કાંઈ જ જાણ ન હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 નોતરેલા બસો માણસો યરુશાલેમથી આબશાલોમ સાથે ગયા હતા, તેઓ ભોળપણમાં ગયા હતા, અને તેઓ કંઈ પણ જાણતા ન હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 આબ્શાલોમના આમંત્રણથી યરુશાલેમથી તેની સાથે 200 માણસ આવેલા હતા. તેમને આ કાવતરાની કંઈ ખબર નહોતી અને બધા નિખાલસ ભાવે ગયા હતા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 બસો આમંત્રિત માણસો યરુશાલેમથી આબ્શાલોમની સાથે ગયા. તેઓ તેમના ભોળપણમાં તેની સાથે ગયા હતા, આબ્શાલોમની યોજના વિષે તેઓ તદ્દન અજાણ હતા. Viz kapitola |