૨ શમુએલ 14:9 - પવિત્ર બાઈબલ9 પરંતુ તે સ્ત્રી બોલી, “હે માંરા રાજા, દોષ બધો માંરા માંથેને માંરા બાપના કુટુંબને માંથે છે, આપ અને આપની ગાદી નિર્દોષ છો.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 તકોઆની સ્ત્રીએ રાજાને કહ્યું, “હે મારા મુરબ્બી રાજા, આ અન્યાય મારા પર તથા મારા પિતાના કુટુંબ પર હોજો; પણ રાજા તથા તેમનું રાજ્યાસન નિર્દોષ રહેજો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 તેણે કહ્યું, “હે રાજા, મારા માલિક, તમે જે કરો તે ખરું, એનો દોષ મારા પર અને મારા કુટુંબ પર રહો. તમે અને તમારું રાજયાસન નિર્દોષ રહો.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 તકોઆની સ્ત્રીએ રાજાને જવાબ આપ્યો, “મારા માલિક રાજા, આ દોષ મારા પર તથા મારા પિતાના ઘર પર આવો. રાજા તથા તેનું રાજ્યાસન નિર્દોષ રહો.” Viz kapitola |