Online Bible

- Reklamy -




૨ શમુએલ 14:5 - પવિત્ર બાઈબલ

5 એટલે રાજાએ પૂછયું, “શું છે?” તે બોલી, “હું વિધવા છું, માંરો પતિ મૃત્યુ પામ્યો છે,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 રાજાએ તેને પૂછ્યું, “તને શું દુ:ખ છે?” તેણે ઉત્તર આપ્યો, “હું ખરેખર વિધવા સ્‍ત્રી છું. મારો પતિ મરી ગયો છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

5 તેણે તેને પૂછયું, “શું છે?” તેણે જવાબ આપ્યો, “મહારાજા, હું એક વિધવા છું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 રાજાએ તેને કહ્યું કે, “તારી સાથે શું ખરાબ થયું છે?” તેણે જવાબ આપ્યો કે, સાચી વાત એ છે કે હું વિધવા છું અને મારો પતિ મરણ પામ્યો છે.

Viz kapitola kopírovat




૨ શમુએલ 14:5

Následuj nás:

Reklamy


Reklamy