૨ શમુએલ 14:33 - પવિત્ર બાઈબલ33 આબ્શાલોમે જે કહ્યું હતું તે યોઆબે જઈને રાજાને કહ્યું, રાજાએ આબ્શાલોમને તેડાવ્યો, તેણે જઈને ભોંય પર પડીને લાંબા થઈને રાજાને પ્રણામ કર્યા અને દાઉદે આબ્શાલોમને ચુંબન કર્યુ અને ભેટી પડયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 તેથી યોઆબે રાજા પાસે જઈને તેને ખબર આપી. રાજાએ આબ્શાલોમને બોલાવ્યો, ત્યારે તે રાજા પાસે આવ્યો, ને તેણે રાજાને સાષ્ટાંગ દંડવત કર્યા. અને રાજાએ આબ્શાલોમને ચુંબન કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.33 તેથી યોઆબે દાવિદ રાજા પાસે જઈને આબ્શાલોમે કહેલી વાત જણાવી. રાજાએ આબ્શાલોમને બોલાવ્યો એટલે તે ગયો અને ભૂમિ પર શિર ટેકવીને તેણે રાજાને પ્રણામ કર્યાં. રાજાએ તેને ચુંબન કરીને આવકાર્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 તેથી યોઆબે રાજાને એ બાબત જણાવી. પછી રાજાએ આબ્શાલોમને બોલાવ્યો, ત્યારે તેણે રાજા પાસે આવીને તેમને સાષ્ટાંગ દંડવત કર્યા અને રાજાએ આબ્શાલોમને ચુંબન કર્યું. Viz kapitola |