૨ શમુએલ 14:31 - પવિત્ર બાઈબલ31 યોઆબ આબ્શાલોમને ઘેર તરત જ પહોંચી ગયો અને પૂછવા લાગ્યો. “તારા નોકરોએ માંરા ખેતરને આગ શા માંટે ચાંપી?” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 ત્યારે યોઆબ ઊઠીને આબ્શાલોમ પાસે તેને ઘેર ગયો, ને તેને કહ્યું, “તારા ચાકરોએ મારા ખેતરમાં આગ કેમ મૂકી?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.31 યોઆબે આબ્શાલોમને ઘેર જઈને પૂછયું, “તારા નોકરોએ મારા ખેતરમાં આગ કેમ લગાડી?” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 ત્યારે યોઆબે આબ્શાલોમના ઘરે આવીને તેને કહ્યું, “તારા ચાકરોએ મારા ખેતરમાં આગ કેમ લગાડી?” Viz kapitola |