Online Bible

- Reklamy -




૨ શમુએલ 14:30 - પવિત્ર બાઈબલ

30 ત્યારે આબ્શાલોમે પોતાના નોકરોને મોકલ્યા, “અને તેઓને જઈને આબ્શાલોમના ખેતરની પાસે આવેલા યોઆબના જવના ખેતરને બાળી નાખવાનું કહ્યું.” આથી આબ્શાલોમના નોકરોએ ખેતરોને બાળી નાખ્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 માટે તેણે પોતાના ચાકરોને કહ્યું, “જુઓ, યોઆબનું ખેતર મારા ખેતરની પાસે છે, તેમાં તેના [ઊભા] જવ છે. તમે જઈને તેમાં આગ મૂકો.” અને આબ્શાલોમના ચાકરોએ તે ખેતરમાં આગ મૂકી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

30 તેથી આબ્શાલોમે તેના નોકરોને કહ્યું, “યોઆબનું ખેતર મારા ખેતરની નજીક જ છે અને એમાં જવનો પાક થયો છે. જાઓ, તેમાં આગ ચાંપો.” તેથી તેમણે જઈને ખેતરમાં આગ લગાડી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 તેથી આબ્શાલોમે તેના ચાકરોને કહ્યું કે, “યોઆબનું ખેતર મારા ખેતરની પાસે છે અને તેમાં જવની વાવણી કરેલ છે. જઈને તેને આગથી બાળી નાખો.” તેથી આબ્શાલોમના ચાકરોએ તેના ખેતરમાં આગ લગાડી.

Viz kapitola kopírovat




૨ શમુએલ 14:30

Následuj nás:

Reklamy


Reklamy