૨ શમુએલ 14:29 - પવિત્ર બાઈબલ29 ત્યાર પછી આબ્શાલોમે તેને માંટે રાજા સામે જવા સંદેશો મોકલવા યોઆબને સંદેશો મોકલાવ્યો, પણ યોઆબે આવવાની; આબ્શાલોમ સાથે વાત કરવાની ના પાડી, આબ્શાલોમે ફરી સંદેશો મોકલ્યો, તો પણ યોઆબે આવવાની ના પાડી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 ત્યારે આબ્શાલોમે યોઆબને રાજા પાસે મોકલવા માટે તેડાવ્યો. પણ તે તેની પાસે આવવા ચાહતો નહોતો. તેણે ફરી બીજી વાર માણસ મોકલ્યું. પણ તે આવ્યો નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.29 પછી આબ્શાલોમે પોતાને રાજા પાસે લઈ જવા માટે યોઆબને બોલાવ્યો, પણ યોઆબ ગયો નહિ. આબ્શાલોમે તેને ફરીથી સંદેશો પાઠવ્યો, પણ યોઆબ ગયો નહિ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 પછી આબ્શાલોમે યોઆબને રાજા પાસે સંદેશ મોકલવા માટે તેડાવ્યો, પણ યોઆબ તેની પાસે આવ્યો નહિ. તેથી આબ્શાલોમે ફરી બીજીવાર સંદેશ મોકલ્યો, તેમ છતાં યોઆબ આવ્યો નહિ. Viz kapitola |