૨ શમુએલ 14:27 - પવિત્ર બાઈબલ27 આબ્શાલોમને ત્રણ પુત્રો થયા હતા અને તામાંર નામે એક પુત્રી હતી, તે ખૂબ રૂપાળી હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 આબ્શાલોમને ત્રણ દિકરા તથા તામાર નામની એક દીકરી હતાં. તે સ્ત્રી ખૂબસુરત હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.27 આબ્શાલોમને ત્રણ પુત્રો અને તામાર નામે ખૂબ સુંદર પુત્રી હતી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 આબ્શાલોમને ત્રણ દીકરા અને એક દીકરી હતાં, જેનું નામ તામાર હતું. તે સુંદર કન્યા હતી. Viz kapitola |