Online Bible

- Reklamy -




૨ શમુએલ 14:24 - પવિત્ર બાઈબલ

24 પણ રાજાએ કહ્યું, “તે પોતાના નિવાસસ્થાને રહેવા જાય, તે અહીં ન આવે. હું તેને જોવા માંગતો નથી.” તેથી આબ્શાલોમ તેના ઘેર ગયો અને રાજાને મળ્યો નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 રાજાએ કહ્યું, “તે પોતાને ઘેર જાય, પણ મારું મોં તે ન જુએ.” તેથી આબ્શાલોમ પોતાને ઘેર ગયો, ને રાજાનું મોં જોવા પામ્યો નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

24 છતાં રાજાએ હુકમ કર્યો કે, “આબ્શાલોમે પોતાને ઘેર રહેવાનું છે, તેણે મારી સમક્ષ આવવાનું નથી.” તેથી આબ્શાલોમ પોતાના ઘરમાં રહ્યો અને રાજા સમક્ષ હાજર થયો નહિ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 રાજાએ કહ્યું, “તે પાછો ફરીને પોતાના ઘરે જાય, પણ મારું મુખ ન જુએ.” તેથી આબ્શાલોમ વળીને તેના ઘરે ગયો, પણ રાજાનું મુખ જોવા પામ્યો નહિ.”

Viz kapitola kopírovat




૨ શમુએલ 14:24

Následuj nás:

Reklamy


Reklamy