૨ શમુએલ 14:23 - પવિત્ર બાઈબલ23 યોઆબ તરત જ ગશૂર ગયો અને આબ્શાલોમને યરૂશાલેમ લઈ આવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 પછી યોઆબ ઊઠીને ગશૂર જઈને આબ્શાલોમને યરુશાલેમ તેડી લાવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 પછી તે ગેશૂર ગયો અને આબ્શાલોમને યરુશાલેમમાં પાછો લઈ આવ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 તેથી યોઆબ ઊઠીને ગશૂર ગયો અને આબ્શાલોમને યરુશાલેમમાં પાછો લાવ્યો. Viz kapitola |