૨ શમુએલ 14:20 - પવિત્ર બાઈબલ20 સમગ્ર વાતને જુદું રૂપ આપવા માંટે જ તેણે આમ કર્યું હતું. માંરા દેવ, આપ તો દેવના દૂત જેવા જ્ઞાની છો અને પૃથ્વી પર શું થઈ રહ્યું છે તે બધુંય આપ જાણો છો.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 એ વાતને જુદું રૂપ આપવા માટે તમારા ચાકર યોઆબે આ કામ કર્યું છે. અને પૃથ્વી પર જે કંઈ છે તે જાણવામાં તમે ઈશ્વરના દૂત જેવા જ્ઞાની છો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 આ બનાવને એક નવો વળાંક આપવા માટે જ આપના સેવક યોઆબે આ કાર્ય કર્યું છે. હે રાજા, મારા માલિક, આપ તો ઈશ્વરના દૂત જેવા જ્ઞાની છો અને દેશમાં બનતું બધું જાણો છો.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 વાતને યોગ્ય રીતે રજૂ કરવા માટે યોઆબે આ કામ કર્યું છે. ભૂમિ પર જે સર્વ બને છે તે જાણવામાં મારા માલિક તો ઈશ્વરના જેવો જ્ઞાની છે.” Viz kapitola |