Online Bible

- Reklamy -




૨ શમુએલ 14:16 - પવિત્ર બાઈબલ

16 તેઓ માંરી વાત ધ્યાન પર લેશે અને જે માંણસ મને અને માંરા પુત્રને માંરી નાખી; અમને ઇસ્રાએલથી દેવે પોતાના લોકોને આપેલી ભૂમિમાંથી મીટાવી દેવા ઈચ્છે છે તેનાથી મને બચાવશે.’

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 કેમ કે મારી વાત સાંભળીને, જે માણસ મને તથા મારા દિકરાને ઈશ્વરના આપેલા દેશમાંથી નષ્ટ કરવા ઇચ્છે છે, તેના હાથમાંથી રાજા પોતાની દાસીને છોડાવશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

16 મેં માન્યું હતું કે તમે મારું સાંભળશો અને મને તથા મારા પુત્રને મારી નાખવાનો પ્રયત્ન કરીને ઈશ્વરે પોતાના લોકોને વારસા તરીકે આપેલા દેશમાંથી અમારું નિકંદન કાઢનારાઓથી તમે અમને બચાવશો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 કેમ કે રાજા મારું સાંભળીને, જે માણસ મારા દીકરા સાથે ઈશ્વરના વારસામાંથી નાશ કરવાને ઇચ્છે છે, તેના હાથમાંથી મને છોડાવશે.

Viz kapitola kopírovat




૨ શમુએલ 14:16

Následuj nás:

Reklamy


Reklamy