૨ શમુએલ 14:12 - પવિત્ર બાઈબલ12 પછી તે સ્ત્રીએ કહ્યું, “મુરબ્બીની રજા હોય તો માંરે હજી એક વાત કહેવી છે.” તો રાજાએ કહ્યું, “તું પૂછી શકે છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 ત્યારે તે સ્ત્રીએ કહ્યું, “કૃપા કરીને તમારી દાસીને મારા મુરબ્બી રાજા, આગળ એક વાત કહેવા દો.” રાજાએ કહ્યું, “બોલ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 ત્યારે તે સ્ત્રીએ કહ્યું, “હે રાજા, મારા માલિક, કૃપા કરીને મને એક વિશેષ વાત કહેવા દો.” તેણે જવાબ આપ્યો, “ભલે કહે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 પછી તે સ્ત્રીએ કહ્યું કે, “કૃપા કરી હવે તારી દાસીને એક વાત મારા માલિક રાજાને કહેવા દે.” તેણે કહ્યું, “બોલ.” Viz kapitola |