૨ શમુએલ 14:10 - પવિત્ર બાઈબલ10 પછી રાજાએ કહ્યું, “જો કોઈ તને ધમકી આપે તો તેને માંરી પાસે લાવજે; તે ફરી કદી તને હેરાન નહિ કરે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 રાજાએ કહ્યું, “જે કોઈ તને કંઈ કહે તેને મારી પાસે લાવજે, ને તે ફરીથી તને અડકશે નહિ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 રાજાએ જવાબ આપ્યો, “તને કોઈ ધાકધમકી આપે તો તેને મારી પાસે લાવજે અને એ તને ફરીથી પરેશાન કરશે નહિ.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 રાજાએ કહ્યું, “જો કોઈ તને કશું કહે, તેને મારી પાસે લાવ અને તે હવેથી તારું નામ લેશે નહિ.” Viz kapitola |