૨ શમુએલ 14:1 - પવિત્ર બાઈબલ1 સરૂયાના પુત્ર યોઆબને ખ્યાલ આવી ગયો કે રાજા દાઉદનું મન આબ્શાલોમને મળવા ઘણું આતુર છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 હવે સરુયાનો દિકરો યોઆબ સમજી ગયો કે રાજાનું મન આબ્શાલોમની તરફ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 યોઆબે જોયું કે દાવિદ રાજાનું દિલ આબ્શાલોમ માટે ઝૂરે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 હવે સરુયાના દીકરા યોઆબને લાગ્યું કે, રાજાનું હૃદય આબ્શાલોમને જોવાની અગમ્ય ઇચ્છા ધરાવે છે. Viz kapitola |