૨ શમુએલ 13:9 - પવિત્ર બાઈબલ9 પછી તેણે આમ્નોન આગળ થાળીમાં ભાખરી પીરસી, પણ તેણે ખાવાનો ઇન્કાર કર્યો, અને કહ્યું, “બધાને બહાર મોકલી દો.” એટલે બધા બહાર ચાલ્યા ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 પછી તેણે તવો લઈને તેની આગળ તે ઠાલવી; પણ તેણે ખાવા ના પાડી. આમ્મોને કહ્યું, “સર્વ માણસોને મારી પાસેથી બહાર મોકલી દે.” એટલે સર્વ માણસો તેની પાસેથી બહાર ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 અને તેને ખાવાને માટે તે તવામાંથી ઉતારી. પણ આમ્નોને તે ખાધી નહિ. તેણે કહ્યું, “બધાંને બહાર કાઢો” અને સૌ બહાર ગયા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 પછી તેણે તવામાંથી રોટલી લઈને તેને આપી, પણ આમ્મોને તે ખાવાની ના પાડી. પછી આમ્નોને ત્યાં હાજર રહેલાઓને કહ્યું, “સર્વ માણસોને મારી પાસેથી બહાર મોકલી દો.” તેથી સર્વ તેની પાસેથી બહાર ગયા. Viz kapitola |