૨ શમુએલ 13:37 - પવિત્ર બાઈબલ37 આબ્શાલોમ નાસી જઈને આમ્મીહૂરના પુત્ર ગશૂરના રાજા તાલ્માંયની પાસે જતો રહ્યો, રાજા દરરોજ તેના પુત્ર માંટે શોક કરતો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)37 પણ આબ્શાલોમ નાસીને ગશૂરના રાજાની એટલે આમિહુદના દિકરા તાલ્માયની પાસે જતો રહ્યો. અને [દાઉદ] પોતાના પુત્ર ને માટે દરરોજ શોક કરતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.37-38 આબ્શાલોમ નાસી છૂટયો અને ગેશૂરના રાજા આમ્મીહુદના પુત્ર તાલ્માય પાસે જતો રહ્યો અને ત્યાં ત્રણ વર્ષ રહ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201937 પણ આબ્શાલોમ નાસીને ગશૂરના રાજા, આમ્મીહૂદના દીકરા તાલ્માયની પાસે ગયો. દાઉદ પોતાના દીકરાને યાદ કરીને દરરોજ આક્રંદ કરતો હતો. Viz kapitola |