Online Bible

- Reklamy -




૨ શમુએલ 13:36 - પવિત્ર બાઈબલ

36 તે બોલી રહ્યો તે જ ક્ષણે, રાજકુમાંરો આવી પહોંચ્યા. અને મોટેથી રડવા લાગ્યા. રાજા અને તેના બધા અમલદારો પણ ખૂબ રડવા લાગ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

36 તે બોલી રહ્યો કે તરત એમ થયું, કે જુઓ, રાજાના પુત્રો આવી પહોંચ્યા, ને પોક મૂકીને રડ્યા. અને રાજા તથા તેની સાથે તેના સર્વ ચાકરો પણ બહુ રડ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

36 તે બોલી રહ્યો હતો એવામાં જ દાવિદના પુત્ર અંદર આવ્યા. તેઓ રડવા લાગ્યા અને દાવિદ અને તેના અધિકારીઓ પણ ખૂબ રડયા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

36 જયારે યોનાદાબે પોતાની વાત પૂર્ણ કરી અને તે જ સમયે રાજાના દીકરાઓ ત્યાં આવી પહોંચ્યા તેઓએ ઊંચા અવાજે રુદન કર્યું. તેઓની સાથે રાજા અને તેના સર્વ ચાકરોએ પણ વિલાપ કર્યો.

Viz kapitola kopírovat




૨ શમુએલ 13:36

Následuj nás:

Reklamy


Reklamy