૨ શમુએલ 13:35 - પવિત્ર બાઈબલ35 યોનાદાબે રાજાને કહ્યું, “જુઓ, મેં કહ્યું હતું તે પ્રમાંણે તારા પુત્રો આવી રહ્યા છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)35 યોનાદાબે રાજાને કહ્યું, “જો, રાજાના પુત્રો આવી પહોંચ્યા છે; જેમ તારા દાસે કહ્યું તેમ જ છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.35 યોનાદાબે દાવિદને કહ્યું, “મેં કહ્યું હતું તેમ એ તો તમારા પુત્રો જ આવી રહ્યા છે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201935 પછી યોનાદાબે રાજાને કહ્યું કે, “જુઓ, રાજાના દીકરાઓ આવ્યા છે. જેમ મેં કહ્યું તે પ્રમાણે જ છે.” Viz kapitola |