૨ શમુએલ 13:31 - પવિત્ર બાઈબલ31 એટલે રાજાએ ઊભા થઈને પોતાનાં વસ્ત્રો ફાડયાં અને તે ભૂમિ પર પડયો. તેના નોકરોએ પણ ભય અને દુ:ખને કારણે પોતાનાં વસ્ત્રો ફાડયાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 ત્યારે રાજાએ ઊઠીને પોતાના વસ્ત્રો ફાડ્યાં, ને તે જમીન પર આળોટ્યો. અને સર્વ ચાકરો ફાટેલાં વસ્ત્ર પહેરીને તેની પાસે ઊભા રહ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.31 ત્યારે રાજાએ ઊભા થઈને શોકમાં પોતાનાં વસ્ત્ર ફાડયાં અને તે જમીન પર ઊંધો પડયો. તેની સાથેના નોકરોએ પણ પોતાનાં વસ્ત્ર ફાડયાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 પછી રાજાએ ઊઠીને પોતાના વસ્ત્રો ફાડ્યાં અને તે જમીન પર સૂઈ ગયો; તેની સાથે તેના સર્વ ચાકરો પણ ફાટેલાં વસ્ત્ર સાથે તેની પાસે ઊભા રહ્યા. Viz kapitola |