Online Bible

- Reklamy -




૨ શમુએલ 13:30 - પવિત્ર બાઈબલ

30 હજી તેઓ યરૂશાલેમના રસ્તામાં હતા, ત્યાં દાઉદને કાને એવી અફવા આવી કે, “આબ્શાલોમે રાજાના બધા પુત્રોને માંરી નાખ્યા છે, એક પણ જીવતો રહેવા પામ્યો નથી.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 તેઓ માર્ગમાં હતા એટલામાં એમ થયું કે દાઉદને એવા સમાચાર મળ્યા, “આબ્શાલોમે રાજાના બધા પુત્રોને મારી નાખ્યા છે, ને તેઓમાંથી એક પણ બચ્યો નથી.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

30 તેઓ ઘેર જઈ રહ્યા હતા એવામાં દાવિદને ખબર મળી, “આબ્શાલોમે તમારા બધા પુત્રોને મારી નાખ્યા છે, એક પણ બાકી રહ્યો નથી.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 તેઓ માર્ગમાં જતા હતા, એવામાં દાઉદને એવા સમાચાર મળ્યા કે, આબ્શાલોમે તમામ રાજકુંવરોને મારી નાખ્યા છે અને તેઓમાંથી કોઈને પણ જીવતો રહેવા દીધો નથી.”

Viz kapitola kopírovat




૨ શમુએલ 13:30

Následuj nás:

Reklamy


Reklamy