Online Bible

- Reklamy -




૨ શમુએલ 13:26 - પવિત્ર બાઈબલ

26 પણ આબ્શાલોમે કહ્યું, “તો પછી માંરા ભાઈ આમ્નોનને તો મોકલશોને?” રાજાએ પૂછયું, “આમ્નોન જ શા માંટે?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 પછી આબ્શાલોમે કહ્યું, “જો એમ નહિ, તો કૃપા કરીને મારા ભાઈ આમ્નોનને અમારી સાથે આવવા દો. રાજાએ તેને કહ્યું, “તે તારી સાથે શા માટે આવે?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

26 પછી આબ્શાલોમે કહ્યું, “તો પછી, મારા ભાઈ આમ્નોનને તો આવવા દેશોને?” રાજાએ પૂછયું, “તેને આવવાની શી જરૂર છે?”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 પછી આબ્શાલોમે કહ્યું કે, “જો એમ નહિ તો, કૃપા કરી મારા ભાઈ આમ્નોનને મારી સાથે આવવા દે.” તેથી રાજાએ તેને કહ્યું, “શા માટે આમ્નોન તારી સાથે આવે?”

Viz kapitola kopírovat




૨ શમુએલ 13:26

Následuj nás:

Reklamy


Reklamy