૨ શમુએલ 13:25 - પવિત્ર બાઈબલ25 રાજાએ તેને કહ્યું, “ના, માંરા દીકરા, જો અમે સર્વ તારે ઘેર આવીશું તો તને ઘણો જ ભાર પડશે.” આબ્શાલોમે ફરી ફરી વિનંતી કરી; પરંતુ રાજાને જવું ન હતું, અને તેણે આશીર્વાદ આપ્યા નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 રાજાએ આબ્શાલોમને કહ્યું, “એમ નહિ, મારા દિકરા, અમે સર્વ તો નહિ આવીએ, રખેને અમે તને ભારરૂપ થઈએ.” અને તેણે રાજાને આગ્રહ કર્યો; પરંતુ તે ગયો નહિ. પણ રાજાએ તેને આશીર્વાદ આપ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.25 રાજાએ જવાબ આપ્યો, “ના દીકરા. અમે બધા આવીએ તો તારે માટે વધારે બોજારૂપ થઈશું. આબ્શોલેમે ખૂબ આગ્રહ કર્યો, તો પણ રાજા ગયો નહિ. પણ તેણે આબ્શાલોમને આશિષ આપી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 રાજાએ આબ્શાલોમને જવાબ આપ્યો કે, “નહિ, મારા દીકરા, અમે સર્વ તો નહિ આવીએ, કારણ કે અમે તને ભારરૂપ થઈએ.” આબ્શાલોમે રાજાને આગ્રહ કર્યો, પણ તે ગયો નહિ, પણ છતાં તેણે તેને આશીર્વાદ આપ્યો. Viz kapitola |