૨ શમુએલ 13:14 - પવિત્ર બાઈબલ14 પણ તેણે તેની વાત સાંભળી નહિ, તેણે તેના ઉપર બળાત્કાર કરી તેની લાજ લીધી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 પણ તેણે તેનું કહેવું માન્યું નહિ, પણ તે તેનાં કરતાં બળવાન હોવાથી તેના પર બળાત્કાર કરીને તેની સાથે સૂઈ ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 પણ તેણે તેનું સાંભળ્યું નહિ અને તે તામાર કરતાં બળવાન હોવાથી તેણે તેના પર બળાત્કાર કર્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 પણ આમ્નોને તેનું કહેવું ગણકાર્યું નહિ. તે તેના કરતાં બળવાન હોવાથી, તેણે તેના પર બળાત્કાર ગુજાર્યો. Viz kapitola |