Online Bible

- Reklamy -




૨ શમુએલ 13:12 - પવિત્ર બાઈબલ

12 પણ તેણે કહ્યું, “ના, ભાઈ, મને નીચું જોવડાવશો નહિ આવું શરમજનક કરશો નહિ. ઇસ્રાએલમાં આ જાતની ભયંકર બાબત કદી થઇ નથી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 તેણે તેને ઉત્તર આપ્યો, “નહિ, મારા ભાઈ, મારા પર બળત્કાર કરશો નહિ, કેમ કે ઇઝરાયલમાં એવું કંઈ થવું ન જોઈએ. એવી મૂર્ખાઈ તમે ન કરો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

12 તેણે કહ્યું, “ના, મારા ભાઈ, મારા પર બળાત્કાર ન કરીશ. ઇઝરાયલમાં આવું ન થવું જોઈએ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 તામારે તેને ઉત્તર આપ્યો કે, “નહિ, મારા ભાઈ, મારી સાથે બળજબરી કરીશ નહિ, કેમ કે આવું કશું કૃત્ય ઇઝરાયલમાં થવું ન જોઈએ. આવું આઘાતજનક કાર્ય ન કર!

Viz kapitola kopírovat




૨ શમુએલ 13:12

Následuj nás:

Reklamy


Reklamy