Online Bible

- Reklamy -




૨ શમુએલ 13:11 - પવિત્ર બાઈબલ

11 તામાંર તેને ખાવાનું આપવા ગઈ ત્યારે આમ્નોને તેને પકડી લીધી અને કહ્યું, “આવ, મને પ્રેમ કર, માંરી સાથે સૂઈ જા.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને તે તે ખાવાને તેની પાસે લાવી ત્યારે તેણે તેને પકડીને કહ્યું, “આવ, મારી બહેન, મારી સાથે સૂઈ જા.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

11 તામાર પોળીઓ લઈને તેની પાસે ગઈ. તે તેને આપવા ગઈ એટલે આમ્નોને તેને પકડી લઈને તેને કહ્યું, ‘બહેન, મારી સાથે સૂઈ જા.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 જયારે તે તેની પાસે ખોરાક લાવી, ત્યારે તેણે તેને પકડીને કહ્યું, “મારી બહેન, આવ, મારી સાથે સૂઈ જા.”

Viz kapitola kopírovat




૨ શમુએલ 13:11

Následuj nás:

Reklamy


Reklamy