Online Bible

- Reklamy -




૨ શમુએલ 13:1 - પવિત્ર બાઈબલ

1 દાઉદના પુત્ર આબ્શાલોમને તામાંર નામે એક સુંદર રૂપાળી બહેન હતી. દાઉદનો પુત્ર આમ્નોન તેના પ્રેમમાં પડયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 ત્યાર પછી આમ બન્યું:દાઉદના દિકરા આબ્શાલોમને તામાર નામે એક સુંદર બહેન હતી. અને દાઉદના દિકરા આમ્નોને તેનો મોહ લાગ્યો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

1 દાવિદના પુત્ર આબ્શાલોમને તામાર નામે એક બહેન હતી. તે ખૂબ સુંદર હતી. દાવિદનો બીજો એક પુત્ર આમ્નોન તેના પ્રેમમાં પડયો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 દાઉદનો દીકરો આમ્નોન તેની સાવકી બહેન તામાર પ્રત્યે મોહિત થયો. તે ખૂબ સુંદર હતી. આબ્શાલોમ તેનો સગો ભાઈ હતો. તે પણ દાઉદનો દીકરો હતો.

Viz kapitola kopírovat




૨ શમુએલ 13:1

Následuj nás:

Reklamy


Reklamy