૨ શમુએલ 12:8 - પવિત્ર બાઈબલ8 મેં તેનું રાજય તને આપ્યું, અને તેની સ્ત્રીઓ તને પત્ની તરીકે આપી; મેં તને ઇસ્રાએલ અને યહૂદાનું રાજય આપ્યું, અને આ બધું જો ઓછું પડયું હોત તો તને આવું બીજું ઘણું બધું આપ્યું હોત. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને મેં તારા ધણીનું ઘર તને આપ્યું, તારા ઘણીની પત્નીઓ તારી ગોદમાં આપી, ને તને ઇઝરાયલનું તથા યહૂદિયાનું ઘર આપ્યું, અને એ જો કમ પડત, તો હું તને અમુક અમુક વાનાં પણ આપત. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 મેં તને તેનું રાજ્ય અને તેની સ્ત્રીઓ આપી. મેં તને ઇઝરાયલ અને યહૂદિયાનો રાજા બનાવ્યો. એટલું પૂરતું ન લાગતું હોત, તો મેં તને એથીય વિશેષ આપ્યું હોત. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 મેં તેનો મહેલ તને આપ્યો. અને તેની પત્નીઓ તને આપી. મેં તને ઇઝરાયલનું તથા યહૂદાનું રાજય પણ આપ્યું. જો તે તને ઘણું ઓછું પડ્યું હોત તો હું બીજી ઘણી વધારાની વસ્તુઓ પણ તને આપત. Viz kapitola |