Online Bible

- Reklamy -




૨ શમુએલ 12:4 - પવિત્ર બાઈબલ

4 “એક દિવસ કોઈ યાત્રી પેલા પૈસાદાર માંણસને ત્યાં આવ્યો પણ પોતાનાં ઘેટાંબકરાંમાંથી અથવા ઢોરોને તે માંણસ માંટે રાંધવા માંર્યા નહિ; એટલે તેણે પેલા ગરીબ માંણસના ઘેટાંના બચ્ચાને લઇને પોતાને ત્યાં આવેલા મહેમાંન માંટે રાંધી.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તે શ્રીમંત માણસને ત્યાં એક મુસાફર આવ્યો. પોતાને ત્યાં આવેલા મુસાફરને માટે રાંધવા માટે તેણે પોતાનાં ઘેટાં તથા ઢોરમાંથી કંઈ લીધું નહિ, પણ પેલા દરુદ્રી માણસની ઘેટી લઈ લીધી, ને પોતાને ત્યાં આવેલા માણસને માટે તે રાંધી.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

4 એક દિવસે શ્રીમંત માણસના ઘેર એક મુસાફર આવ્યો. તેને માટે ભોજન બનાવવાને પોતાનાં ઢોરઢાંકમાંથી એકાદ કાપવાને શ્રીમંત માણસ તૈયાર નહોતો. એને બદલે, તેણે પેલા ગરીબની ઘેટી પડાવી લઈને પોતાના મહેમાનને માટે તેમાંથી ભોજન તૈયાર કર્યું.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 એક દિવસ તે શ્રીમંત માણસને ત્યાં એક વટેમાર્ગુ આવ્યો. શ્રીમંતે પોતાને ઘરે આવેલા વટેમાર્ગુના ભોજન માટે પોતાનાં ઘેટાં કે અન્ય જાનવરોમાંથી કોઈ પશુને લીધું નહિ. પણ પેલા દરિદ્રી માણસની ઘેટી આંચકી લીધી અને તેને ત્યાં આવેલા વટેમાર્ગુને માટે તેનું શાક બનાવ્યું.”

Viz kapitola kopírovat




૨ શમુએલ 12:4

Následuj nás:

Reklamy


Reklamy