Online Bible

- Reklamy -




૨ શમુએલ 12:28 - પવિત્ર બાઈબલ

28 તમે બાકીનું લશ્કર ભેગું કરી જાતે શહેરને ઘેરો ઘાલી કબજે કરી લો, નહિ તો માંરે એ કબજે કરવું પડશે, અને એ માંરે નામે ઓળખાશે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 તો હવે બાકીના લોકને એક્ત્ર કરો, ને નગરની સામે છાવણી નાખીને તે સર કરો; નહિ તો તે નગર હું લઈ લઈશ, ને તે મારા નામથી ઓળખાશે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

28 હવે તમારાં બાકીનાં લશ્કરીદળોની જમાવટ કરીને તમે પોતે તેનો કબજો લઈ લો, નહિ તો, જો એ નગર હું સર કરીશ તો તે મારે નામે ઓળખાશે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 તો હવે બાકીના સૈન્યને એકસાથે એકત્ર કર અને નગરની સામે છાવણી કરીને તેને કબજે કર, કેમ કે જો હું તે નગર લઈ લઈશ, તો તે મારા નામથી ઓળખાશે.”

Viz kapitola kopírovat




૨ શમુએલ 12:28

Následuj nás:

Reklamy


Reklamy