Online Bible

- Reklamy -




૨ શમુએલ 12:12 - પવિત્ર બાઈબલ

12 તેં જે કયુઁ તે તો ખાનગીમાં કર્યું હતું, પણ હું તો આ કાર્ય ધોળે દહાડે બધા ઇસ્રાએલીઓ જુએ એ રીતે કરીશ.’”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 કેમ કે તેં એ ગુપ્ત રીતે કર્યું છે, પણ હું આ કાર્ય સર્વ ઇઝરાયલના જોતાં તથા સૂર્યના જોતા કરીશ.’”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

12 તે ધોળે દિવસે તેમની આબરુ લેશે. તેં ગુપ્ત રીતે પાપ કર્યું, પણ એ હું સર્વ ઇઝરાયલના દેખતાં ધોળે દિવસે થવા દઈશ.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 કેમ કે તેં તારું પાપ ગુપ્તમાં કર્યું છે, પણ હું આ કાર્ય સર્વ ઇઝરાયલની આગળ સૂર્યના અજવાળામાં કરીશ.’”

Viz kapitola kopírovat




૨ શમુએલ 12:12

Následuj nás:

Reklamy


Reklamy