૨ શમુએલ 11:6 - પવિત્ર બાઈબલ6 દાઉદે યોઆબને સંદેશો મોકલ્યો કે, “ઊરિયા હિત્તીને માંરી પાસે તાત્કાલિક મોકલ.” આથી યોઆબે ઊરિયાને દાઉદ પાસે મોકલી આપ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને દાઉદે યોઆબની પાસે માણસ મોકલીને કહાવ્યું, “ઉરિયા હિત્તીને મારી પાસે મોકલ, ” એટલે યોઆબે ઉરિયાને દાઉદ પાસે મોકલ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 ત્યારે દાવિદે માણસો મોકલીને યોઆબને સંદેશો પાઠવ્યો. “ઉરિયા હિત્તીને મારી પાસે મોકલ.” તેથી યોઆબે તેને દાવિદ પાસે મોકલ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 પછી દાઉદે યોઆબની પાસે માણસ મોકલીને કહાવ્યું કે, “ઉરિયા હિત્તીને મારી પાસે મોકલ.” તેથી યોઆબે ઉરિયાને દાઉદ પાસે મોકલ્યો. Viz kapitola |