૨ શમુએલ 11:3 - પવિત્ર બાઈબલ3 તે સ્ત્રી કોણ હતી તે તેને જાણવું હતુ; તેણે તેના માંણસને મોકલ્યા, તો જાણવા મળ્યું કે, “તે એલીઆમની પુત્રી અને ઊરિયા હિત્તીની પત્ની બાથ-શેબા હતી.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 દાઉદે માણસ મોકલીને તે સ્ત્રી વિષે પૂછપરછ કરાવી. કોઈકે કહ્યું, “શું એ એલીઆમની દિકરી, ઉરિયા હિત્તીની પત્ની બાથ-શેબા નથી?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 તેથી તે કોણ છે એની તપાસ કરવા તેણે સંદેશક મોકલ્યો અને તેને ખબર પડી કે તે તો એલિયામની પુત્રી, ઉરિયા હિત્તીની પત્ની બાથશેબા હતી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તેથી દાઉદે માણસ મોકલીને જેઓ તે સ્ત્રી વિષે જાણતા હતા તેઓને પૂછપરછ કરાવી. તો કોઈએકે કહ્યું, “શું એ એલીઆમની દીકરી, ઉરિયા હિત્તીની પત્ની બાથશેબા નથી?” Viz kapitola |