૨ શમુએલ 11:26 - પવિત્ર બાઈબલ26 જયારે ઊરિયાની પત્ની બાથ-શેબાએ જાણ્યું કે તેના પતિ મૃત્યુ પામ્યા છે, ત્યારે તેણે તેનો શોક પાળ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 જ્યારે ઉરિયાની પત્નીએ સાંભળ્યું કે મારો ધણી ઉરિયા મરણ પામ્યો છે, ત્યારે તેણે પોતાના ધણીને લીધે શોક પાળ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.26 પોતાનો પતિ માર્યો ગયો છે એવું બાથશેબાએ જાણ્યું ત્યારે તેણે તેને માટે શોક કર્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 જયારે ઉરિયાની પત્નીએ સાંભળ્યું કે, તેનો પતિ ઉરિયા યુદ્ધમાં મરણ પામ્યો છે, ત્યારે તેણે પોતાના પતિને માટે વિલાપ કર્યો. Viz kapitola |