૨ શમુએલ 11:24 - પવિત્ર બાઈબલ24 ત્યાર બાદ તેઓએ કોટ ઉપરથી અમાંરા ઉપર બાણોનો માંરો ચલાવ્યો અને આપ નામદારના કેટલાક અમલદારો માંર્યા ગયા, આપનો સેવક ઊરિયા હિત્તી પણ માંર્યો ગયો.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 ધનુર્ધારીઓએ કોટ પરથી તમારા ચાકરો પર બાણ ફેંક્યા; તેથી રાજાના સૈનિકોમાંથી કેટલાક માર્યા ગયા, ને તમારો દાસ ઉરિયા હિત્તી પણ માર્યો ગયો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 પછી તેમણે અમારા પર કોટ ઉપરથી બાણ માર્યા અને હે રાજા, તમારા કેટલાક સૈનિકો માર્યા ગયા. તમારો સેવક ઉરિયા પણ માર્યો ગયો.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 અને તેના ધનુર્ધારીઓએ કોટ ઉપરથી અમારા પર તીરંદાજી કરી. અને અમારામાંથી કેટલાક માર્યા ગયા અને રાજાના દાસ ઉરિયા હિત્તી પણ માર્યો ગયો.” Viz kapitola |