Online Bible

- Reklamy -




૨ શમુએલ 11:23 - પવિત્ર બાઈબલ

23 તેણે કહ્યું, “શત્રુઓ અમાંરા કરતાં વધુ બળવાન હતા અને અમાંરી સામે લડવા માંટે શહેરમાંથી નીકળીને મેદાનમાં આવ્યાં હતાં. પણ અમે તેમને છેક દરવાજા સુધી પાછા માંરી હટાવ્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 અને સંદેશાવાહકે દાઉદને કહ્યું, “તે માણસો અમને પાછા હઠાવીને અમારી સામે મેદાનમાં બહાર આવ્યા, એટલે દરવાજામાં પેસતાં સુધી અમે તેમની ઉપર ધસારો કર્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

23 તેણે કહ્યું, “આપણા શત્રુ આપણા કરતાં વિશેષ બળવાન હતા. તેઓ શહેર બહાર આવીને અમારી સાથે મેદાનમાં લડયા. પણ અમે તેમને પાછા શહેરના દરવાજામાં ધકેલી દીધા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 તેણે દાઉદને કહ્યું, “આપણે બળવાન હતા તેનાથી પણ વધારે બળવાન શત્રુઓ હતા; તેઓ અમારી સમક્ષ મેદાનમાં આવ્યા પણ અમે દરવાજાના પ્રવેશદ્વારેથી જ તેમને પાછા પાડ્યા.

Viz kapitola kopírovat




૨ શમુએલ 11:23

Následuj nás:

Reklamy


Reklamy