૨ શમુએલ 11:22 - પવિત્ર બાઈબલ22 એટલે સંદેશવાહક તો ઊપડયો, અને દાઉદ પાસે પહોંચીને તેણે યોઆબે કહ્યું હતું તે પ્રમાંણે બધું કહી સંભળાવ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 પછી સંદેશાવાહક વિદાય થયો, ને ત્યાં જઈને, જે સમાચાર લ ઈને યોઆબે તેને મોકલ્યો હતો, તે સર્વ સમાચાર તેણે દાઉદને કહ્યા. , જે સમાચાર લ ઈને યોઆબે તેને મોકલ્યો હતો, તે સર્વ સમાચાર તેણે દાઉદને કહ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 તેથી સંદેશક ઉપડયો અને દાવિદ પાસે જઈને યોઆબે આપેલી આજ્ઞા પ્રમાણે તેને બધો અહેવાલ આપ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 પછી સંદેશાવાહક ત્યાંથી નીકળી અને દાઉદ પાસે ગયો. યોઆબે તેને જે કહેવા મોકલ્યો હતો તે સર્વ બાબતો તેણે દાઉદને કહી. Viz kapitola |