૨ શમુએલ 11:20 - પવિત્ર બાઈબલ20 કદાચ તેઓ ગુસ્સે થશે અને પુછશે કે, ‘તમે લડવા માંટે શહેરની નજીક એટલા બધા શા માંટે ગયા? શત્રુઓ ઉપર સૈનિકો તીર છોડશે તેની તમને ખબર નહોતી? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 ત્યાર પછી એમ થાય કે જો રાજા ક્રોધે ભરાઈને તને એમ કહે કે, ‘લડવા માટે નગરની એટલા બધા નજીક તમે કેમ ગયા? શું તમે જાણતા નહોતા કે તેઓ કોટ પરથી બાણો મારશે? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 ત્યારે તે તારા પર ગુસ્સે થઈને તને પૂછશે કે, ‘તમે તેમની સાથે લડવાને શહેરની એટલા નજીક કેમ ગયા? તેઓ કોટ પરથી બાણો મારશે એવી શું તમને ખબર નહોતી? Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 ત્યાર પછી જો કે રાજા ક્રોધે ભરાય અને તને એમ કહે કે, “લડવા સારું નગરની એટલી બધી નજીક તમે કેમ ગયા? શું તમે નહોતા જાણતા, કે તેઓ કોટ પરથી હુમલો કરશે? Viz kapitola |