૨ શમુએલ 11:14 - પવિત્ર બાઈબલ14 આખરે બીજી સવારે દાઉદે યોઆબને પત્ર લખ્યો, અને ઊરિયા માંરફતે મોકલી આપ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 સવારે એમ થયું કે દાઉદે યોઆબ પર પત્ર લખ્યો, ને ઉરિયા મારફતે તે મોકલ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 બીજે દિવસે દાવિદે યોઆબ પર પત્ર લખ્યો અને તે ઉરિયા સાથે મોકલ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 તેથી સવારમાં દાઉદે યોઆબ ઉપર પત્ર લખ્યો અને તે પત્ર ઉરિયાની મારફતે મોકલ્યો. Viz kapitola |