૨ શમુએલ 11:12 - પવિત્ર બાઈબલ12 ત્યારે દાઉદે ઊરિયાને કહ્યું, “આજની રાત તું અહીં રહે. અને આવતી કાલે હું તને લડાઈમાં પાછો મોકલીશ.” તેથી ઊરિયા તે દિવસે યરૂશાલેમમાં બીજી સવાર સુધી રહ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 દાઉદે ઉરિયાને કહ્યું, “આજે પણ તું અહીં રહેજે, ને કાલે હું તને વિદાય કરીશ.” એમ ઉરિયા તે દિવસે તથા તેને બીજે દિવસે યરુશાલેમમાં રહ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 તેથી દાવિદે કહ્યું, “તો પછી આજનો દિવસ અહીં જ રહે અને કાલે હું તને પાછો મોકલીશ. તેથી ઉરિયા તે દિવસે અને તે પછીના દિવસે યરુશાલેમમાં જ રહ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 તેથી દાઉદે ઉરિયાને કહ્યું કે, “આજે પણ અહીં રહે અને કાલે હું તને જવા દઈશ.” તેથી ઉરિયા તે દિવસે અને તે પછીના દિવસે યરુશાલેમમાં રહ્યો. Viz kapitola |